अगला

Mehandi Lagavi De Mara Namni | Vishal Hapor | New Gujarati Love Song 2025

0 विचारों· 04/26/25
Acflix
Acflix
1,667 ग्राहकों
1,667
में संगीत

વિશાલ હાપોરનું નવું પ્રેમભર્યું ગીત "મહેંદી લગાવી દે મારા નામની" હવે સાંભળો ફક્ત @SaregamaGujarati પર.

Credits:
Singer: Vishal Hapor
Producer: Red Velvet Cinema
Artist: Kuldeep Mirsra, Hiral Patel
Concept: Purvi Vasava, Bhavesh Gorsiya
Director: Bhavesh Gorasiya
Creative Producer: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Choreographer: Pinakin Rathod
Music Director: Shashi Kapadiya
Lyrics: Bharat Subapura, Viram Jorvada
Dop: Chanay Thakor
Editor: Chankay Thakor
Makeup & Hair: Anjli Desay
Light: Kalpesh Jadav
Production: Mehulsigh Vadodra

Lyrics:
ઓ મેહંદી લગાવી જોજે મારા નામ ની(૨)રંગ ગવાહી આપસે મારા પ્રેમ ની
ઓ કરિયો સે પ્રેમ તો જાણીશું નિભાવી(૨)કપાળે બિંદી ચોડજે મારા નામ ની
ઓસાથ સાથ જનમ ના સથવારે તુ રેજે મારી હારે,
શ્વાસ મંજૂરી ના આપે જો તુ nના હોય મારી હારે
ઓ પ્રેમ સાચો કરિયો પછી કરીયે ના પાછી પાણી(૨)
માનીતી તને માની છે મારા દિલ ની રાણી(૨)
ઓ હાથ આપિયો છે તો સાથ પૂરો આપીશુ, સમય ગમે તેવો આવે સાથે વિતવીસું
ઓ સાથ ફેરા નહીં સાથે ભવભેગા રહેસું,
દુનિયા ના દેખાવ માં નહીં એક બીજા ના દિલ માં રેહીસુ
ઓ મારા નામ નું માથે તુ પૂરી દે સિબદુર મારો રોમ કદી નહીં કરે આપણે દૂર
ઓ મેહંદી લગાવી જોજે મારા નામ ની(૨)રંગ ગવાહી આપસે મારા પ્રેમ ની(૨)
એક એક પલ હું ખ્યાલ તારો રાખીશ,ખુદ થી વધારે ચિંતા હું કરીશ
દિલ તમારા માં નઈ પણ દિલ માં જે તમે હસો,
પસંદ તમારા માં નઈ પસંદ તમે હસો
ઓ તારા રૂપ ને નહીં હું પ્રેમ તને જ કરીશ,તારા માટે જીવું છું તારા માટે જીવીશ
ઓ પ્રેમ સાચો કરિયો પછી કરીયે ના પાછી પાણી(૨)
માનીતી તને માની છે મારા દિલ ની રાણી(૨)

#vishalhapor
#newgujaratisong
#saregamagujarati
#gujaratilovesong
#gujaratisongstatus
#gujaratistatus
#gujaratisong

Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

और दिखाओ

 0 टिप्पणियाँ sort   इसके अनुसार क्रमबद्ध करें


फेसबुक टिप्पणियाँ

अगला