Prakash jampur | Padma Ne Pamva Na Orta | Gujrati New Song 2025 | ગુજરાતી ગીત
Prakash Jampur offocial Presens New Latest Gujarati Traditional Song 2025 |PADMA NE PAMVA NA ORTA| In the voice of Prakash Jampur and the music of Jackie gajjar
| Gujarati Traditional song | Prakash Jampur offocial 1919
Stream & Download
Credits :--
Title : (પદમાં ને પામવાના ઓરતા)
(Padma Ne Pamva na Orta)
(પદ્મા ને પામવાના ઓરતા)
Singer : Prakash Jampur
Music, Mix & Master : Jackie Gajjar
Lyrics : Prakash Kumar
Producer : Manisha Prakash kumar
Recording : Sargam Music Studio, Patan
( Pankaj Mistry
Language : Gujarati
Genre : sad song Folk Song
Edit AVI Nilesh graphics
Music Label & Copyright : Prakash jampur official 1919
For Show and Inquiry લાઈવ સ્ટેજ પ્રોગ્રામ લાઇવ ડીજે પ્રોગ્રામ સંગીતના કોઈપણ કામકાજ માટે youtube સોંગ માટે કોન્ટેક્ટ કરો.
9725660220
Special Thanks :-
Nilesh Makwana
Anil Thakor Naroda
_______
Song lyrics.
સિંગર પ્રકાશ જામપુર
ગીત પ્રકાશ કુમાર
ટાઇટલ 🎥 પદમાં ને પામવા ના ઓરતા
દુહો.1 પણ અધૂરી રહી ગઈ આ પર ભવાની પ્રીતડી
અરેરે જોને નજરો કોની લાગી ગઈ
પણ/આ વેદના ની/ વાતો કોક વૈદ જાણે
અરેરે આ પ્રીત થાતી નથી કોઈને પરાણે
🎵🎵🎵🎵🎵🎵🎵
મુખડું.1.કે મારા પ્રેમને લાગી કોની નજરો મારા મામા
અધૂરાં રયા મારી પદમાં ને પામવાના ઓરતા
🎵🎵🎵🎵🎵🎵🎵🎵
મુખડું.2.કે એની મારી આતો પરભવની પ્રીત મારા મામા
પૂરાના થાય મારી પદમાં ને પામવાના ઓરતા
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
અધૂરાં રયા મારી પદમાં ને પામવાના ઓરતા
દુહો.1પણ ચોપાટયો માડી ઝરુખે ઊભી પદમાં
અરેરે મામાં એતો જોતી હસે મારી વાટ
પણ/નઈ ભાળે/ઘોડે અસવાર નઈ આટીયાળી એક પાઘડી
અરે રે મામા ત્યાં તો રોશે એની આંખડી
🎵🎵🎵🎵
સાઈન.3 એ મારા વિયોગ માં રોશે આહુડાની ધાર મારી પદમાં
કેજો મામાં રોઈ રોઈ એ દુઃખી કરેના મારો આત્માં
🎵🎵🎵🎵🎵🎵
સાઈન.4 કે જીવતા જીવ મરી જાશે મારા વગર મારી પદ્મા
વિખુટા પડ્યા આજે પ્રેમી અમે પ્રભવના
🎵🎵🎵🎵🎵🎵
અધૂરા રયા મારી પદમાં ને પામવાના ઓરતા
🎵🎵🎵🎵🎵🎵🎵🎵
દુહો.2 પણ મામા મારી પદમાં ને કેજો
અરેરે મારા ઝાઝા કરી એને જુહાર
પણ/એને કેજો/ તારો પ્રીતમ રહ્યો હિરણની હદમાં
અરે રે કેજો કે આતો મરતા બોલો વીર માંગડો
🎵🎵🎵🎵🎵
સાઈન.5 કે આતો વિધાતા ખેલી ગઈ કેવા ખેલ મારા મામા
કોણ મારે મેક વિધિના લખેલા આ વિધાનમાં
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
સાઈન.6 એ એક ભવમાં નઈ કરે એ બીજો ભવ મારી પદ્મા
વેઠી નઈ વેઠાઈ એનાથી મારા વિરહ ની આ વેદના
🎵🎵🎵🎵🎵🎵🎵
કે અધૂરાં રયા મારી પદમાં ને પામવા ના ઓરતા
સમાપ્ત
_______
SUBSCRIBE :/ prakash jampur offocial 1919
Facebook :/ prakash jampur offocial 1919
Twitter :
Instagram : /prakash jampur offocial 1919
Thanks For Watching...
Like, Share & Comment Your Review.
#prakashjampur
#Padma ne pamva na orta
#trending song #viralsong #trendingvideo Trendingaudio
#pankajmistry
#rakeahbarot
#jigneshkaviraj
#gamansanthal
______